fbpx
અમરેલી

છેલ્લા તેર વર્ષથી ગુમ થયેલી વ્યાકતીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા તથા ગુમઅપહરણ થયેલ બાળકો / વ્યક્તિઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા તથા ગુમ / અપહરણ બાળકો / વ્યક્તિઓને શોધવા માટે ડ્રાઇવ આપેલ હોય અને પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . જા.જોગ નં .૦૫ / ૨૦૧૦ મુજબના કામે છેલ્લા તેર વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા મુકામે થી શોધી કાઢી તેના પરીવાર સાથે મિલાપ કરાવેલ .

શોધી કાઢેલ ઇસમ : કિશોરભાઇ શામજીભાઇ ગોપાલકા ( સગર ) ઉ.વ .૪૮ , ધંધો – હિરા ઘસવાનો , રહે.હાલ – સુરત , કતારગામ , મગનનગર -૦૨ , રસધારા એપાર્ટમેન્ટ તા.જી.સુરત મુળ – સાવરકુંડલા જી.અમરેલી આ કામે મજકુર ઇસમ ઘર કંકાસના કારણે કંટાળી જઇ પોતે પોતાની રીતે કોઇને કહ્યા વગર તેમના ઘરે આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડએ રીતેના જોડાયેલ હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/