fbpx
અમરેલી

વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારનો શુભારંભ કરતી અમરેલી શહેર તાલુકા કોંગ્રેસ સમિત

 સમગ્ર શહેરમાં “ડોર ટુ ડોર પ્રચાર અભિયાન નો પ્રારંભકૉંગ્રેસ પક્ષ ના અધિકાર પત્ર નું વિતરણ કરવામાં આવ્યું કૉંગ્રેસ પક્ષ સરકાર બને વિવધ વચનો પત્ર મારફત લોકો ને વ્હેચ્યાં હતા.  અમરેલી ના ધારાસભ્ય પરેશ ભાઈ ધાનાણી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવાકેટ સંદીપ પંડ્યા અમરેલી અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહિત ના આગેવાનો જોડાયા હતા. ગુજરાત કૉંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી દ્વારા આગામી ચુંટણી નો વચન રૂપી ઢંઢેરા માં જણાવ્યા મુજબ  છે ત્યારે આવનારી ધારાસભા માં કોંગ્રેસ ના વિજય ની કામના સાથે નાગરિકો ને  વચન બધ્ધ પર્ત્યેક વ્યક્તિ ને ૧૦ લાખના ખર્ચ ની સારવાર વિના મુલ્યે તમામ દવા ખેડુતો ને ત્રણ લાખ સુધી નું દેવું માફ ગુજરાત માં ૧૦ લાખ યુવક યુવતી સરકારી નોકરી સરકારી નોકરી માં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ બેરોજગાર યુવાનો ને માસિક ૩૦૦૦ ભથ્થું દુધ ઉત્પાદકો ને પ્રતિ લીટર ૫ રૂપિયા સબસીડી અને રાંધણ ગેસ માત્ર ૫૦૦ રૂપિયા કોરોના કાળ માં મૃત્યુ પામેલા ના સ્વજન ને ૪ લાખ ની સહાય વળતર આપવા  કૉંગ્રેસ પક્ષ દ્વારા વચન રૂપી આહવાન થયું હતું.

 આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસ ઉપ પ્રમુખ ટીકુંભાઈ વરુ જિલ્લા ઓબીસી સેલ ના પ્રમુખ રમેશ ભાઇ ગોહિલ જિલ્લા અગ્રણી નરેશભાઈ અધ્યારૂ અમરેલી શહેર કૉંગ્રેસ ના મહામંત્રી પ્રહલાદ સોલંકી ,એમ એ કુરેશી ,જયરાજ જળું મહિલા પ્રદેશ કૉંગ્રેસ ના મહામંત્રી હંસા બેન જોશી અમરેલી જિલ્લા મહિલા કૉંગ્રેસ ના પ્રમુખ મીનાબેન સોંડાંગર એ આય સી સી ના બનીતા દીદી એસી સી સેલ અમરેલી શહેર ના પ્રમુખ ડી ડી પરમાર પ્રદેશ કૉંગ્રેસ ના આગેવાન રફીકભાઈ મોગલ 
અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના સંગઠન મંત્રી જગદીશ પાનસૂરિયાઅમરેલી તાલુકા કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ વિપુલ પોકિયા પરવેઝ ચૌહાણ વેપારી અગ્રણી ફેજલ ભાઈ ચૌહાણ રાજુભાઇ બિલખીયા અનક ભાઈ વાળા અમરેલી તાલુકા ના આગેવાન રવજીભાઈ મકવાણા પ્રવિણભાઈ કમાણી સહિત કૉંગ્રેસ પક્ષ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/