fbpx
અમરેલી

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે તા.૧૯ ઓકટોબર સુધીમાં અરજી કરવી

દિવ્યાંગપણું ધરાવતા હોય તેવા અંધ, બહેરા- મૂંગા, અપંગ, રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૨ યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમૂનો  રોજગાર અને તાલીમ ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન,  સી-બ્લોક પહેલો માળ, રાજ મહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતેથી વિનામૂલ્યે તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં મેળવી શકશે.  નિયત નમૂનાના અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, અમરેલીને મોકલી આપવાના રહેશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીનો (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો, તેમ  અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/