fbpx
અમરેલી

હિંદુ રાષ્ટ્ર નેપાળના મહેમાનોની ઉપસ્થિતી વચ્ચે પરંપરાગત–ભાતીગળ શરદોત્સવની ઉજવણી

અમરેલીની અમર ડેરી આયોજીત મીલ્ક –૩ , શરદોત્સવ એ પારદર્શક વહીવટનુ પ્રતિક અને સ્વૈચ્છીક યોજાતો મહોત્સવ બની ચુક્યો છે તદ્ઉપરાંત અમરેલી જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ઐક્ત તળે યોજાતી હોય આ નમુનેદાર પ્રણાલી અને પરંપરા અને આયોજન રાજયના અન્ય જીલ્લાઓમા થાય તે અત્યંત જરૂરી હોવાનો ઉત્સાહપૂર્વકનો આશાવાદ અમરેલી ખાતે ડેરી કાર્યક્રમમા બોલતા કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ વ્યક્ત કર્યો હતો , વિશાળ સંખ્યામા એકત્રીત જિલ્લાના ખેડૂતો , પશુપાલકો , શ્રમજીવીઓ અને ખેલૈયાઓથી પ્રભાવીત હિંદુ રાષ્ટ્ર નેપાળના પૂર્વ સાંસદ સહકારી નેતા ભલાલ ઓમ દેવીએ રાષ્ટ્રિય સહકારી નેતા અને અમરેલીના પનોતા પુત્ર એવા દિલીપ સંઘાણીની કાર્યશૈલી અને દેશની સહકારી પ્રવૃતિને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ગૌરવંતા શાન સાથે સૌને સાથે લઈને ચાલવાની મુખ્યધારા સાથે ગુજરાતની સહકારી પ્રવૃતિ અને સમગ્ર દેશમાં લહેરાતી હરિયાળી ક્રાંતિમા ઇફકો યોજના નૅનો યુડીયાના યોગદાનને બિરદાવવામા આવેલ .

કાર્યક્રમમાં નાફેડના ચેરમેન ડો.બિજેન્દ્રસિંહ , વાઇસ ચેરમેન સુનિલકુમાર , ઇફકોના માર્કેટીંગ ડાયરેકટર યોગેન્દ્રકુમાર અને નેપાળ એન.સી.યુ.આઇ , ઓમ દેવી મલ્લ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ગુજરાતની હોડી પ્રવૃત્તિને બિરદાવવા સાથે મધ ઉછેર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાર્થક કરવા તરફ જઇ રહેલ અમર ડેડી વિકાસમાં દિલીપભાઈ સંઘાણી – પરશોતમભાઇ રૂપાલાનુ માર્ગદર્શન અને અશ્વિનભાઈ સાવલીયા મુકેશભાઈ સંઘાણી સંહીતની ટીમના કાર્યને બિરદાવવામાં આવેલ , શરદોત્સવમાં સાંદ નારણભાઈ કાછડીયા , જો ભાજપ પ્રમુખ કોશક વૈકી , પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી , અમર ડીના એમ ડી . ડો . અને પટેલ , બા ઘોર્નિાઇ રામાણી , અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઇ પાનસુરીયા , ઉપ પ્રમુખ દિપકના ભાલાળી , ગુજરાત મહિલા ક્રેડીટ કો . ઓપ , સોસાયટીના ચેપર્સન ગીતાબેન ડી , સંઘાણી , ભાવનાબેન ગોંડલીયા સહિત વિશાળ સંખ્યા સ્થિત રહ્યા હતા , ડી દ્વારા ઉજવાતો હલ્ક , દાવની સ્વાને એટલી પ્રસરી છે કે , એમની ઉપરાંત અન્ય ના બહેનો પણ આ કાર્યક્રમમાં સાખલ થવા ઉટી પડે છે . આ મહોત્સવ હવે હક બની ગયો છે . અને તેને છે . જમ્મુ અને જિલ્લા બાતની જનતા પણે આ હલ થઇ હીદાય સહકારી ક્ષેત્રે નોંધનીય બાબત કહી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/