fbpx
અમરેલી

બગસરા તથા ધારી સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા માટે તક

બગસરા તથા ધારી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ પ્રકારના (NCVT) વ્યવસાય અભ્યાસક્રમો શરુ છે. ઓગષ્ટ -૨૦૨૨થી ભરવાપાત્ર ખાલી બેઠકો પર પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તા.૩૦ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે મેરિટના ધોરણે આઈ.ટી.આઈ. ખાતે રુબરુ જઇ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા અનુસરવાની રહેશે. ફોર્મ ભરવાની તથા કન્ફર્મ કરવાની છેલ્લી તા.૩૦ ઓકટોબર, ૨૦૨૨ છે.

વધુમાં આ સંસ્થા ખાતે મિકેનિક ડીઝલ, સુઈંગ ટેક્નોલોજી, કોસ્મેટોલોજી, વેલ્ડર, કોપા તથા ફીટર જેવા રોજગાર, સ્વરોજગારલક્ષી વ્યવસાયોમાં, ધો.૮, ધો.૯ કે ધો.૧૦ પાસ ઉમેદવારોને પ્રવેશ મેળવીને પોતાની કારકિર્દી ઘડવાની તક રહેલી છે.પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ વધુ માહિતી માટે  સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જરુરી પ્રમાણપત્ર સાથે રૂબરૂ સંપર્ક કરવા બગસરા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદી જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/