fbpx
અમરેલી

સમગ્ર જિલ્લાના પેટ્રોલપંપ,  હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના તમામ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવા

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અને  કલેકટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલપંપ/ગેસ ફિલીંગ સ્ટેશનો, હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, રેસ્ટોરન્ટો, દુકાનો અને તમામ જાહેર સ્થળો ઉપર ગાડીઓના નંબરો સ્પષ્ટ રીતે વંચાય તેમજ વ્યક્તિઓનો ચહેરો સ્પષ્ટ રીતે જોઇ શકાય અને તેનું મોનિટરીંગ થઇ શકે તેવા હાઇડેફીનેશન સી.સી.ટી.વી કેમેરા લગાડવાના રહે છે.

આ કેમેરાના રેકોર્ડિંગનું બેકઅપ/રેકોર્ડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જાળવવા સહિત વિવિધ નિયંત્રક સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે. આ જાહેરનામનો અમલ આગામી તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર આઈ.પી.સીની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/