fbpx
અમરેલી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં મોબાઇલ સેલ્યુનલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે રાખવા નહીં

ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય  ચૂંટણી-૨૦૨૨ માટે અમરેલી જિલ્લામાં તા.૦૧ ડિસેમ્બર૨૦૨૨ના રોજ મતદાન અને મત ગણતરી તા. ૮ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોનકોર્ડલેસ ફોનવાયરલેસ સેટવોકીટોકી જેવા સાધનો સાથે લઇ જઇ શકશે નહિ કે સાથે રાખી શકશે નહિ. આ ઉપરાંત મતગણતરીના દિવસે મતગણતરી સ્થળે પણ સલામતીદળ દ્વારા કોર્ડન કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોનકોર્ડલેસ ફોનવાયરલેસ સેટવોકીટોકી જેવા સાધનો-ઇન્સટ્રુમેન્ટ સાથે લઇ જઇ શકાશે નહિ કે સાથે રાખી શકાશે નહિ. આ પ્રકારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છેછતાં કોઇ વ્યક્તિ દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરી આ સાધનો સાથે લઇ જશે કે તેમના કબજામાથી મળી આવશે તો જપ્ત કરવામાં આવશે.

      જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી-અમરેલી દ્વારા ફરમાવાવમાં આવેલા હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદરૂપ થનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ સમગ્ર દિવસ દરમ્યાન અમલી રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/