fbpx
અમરેલી

એક વર્ષથી વોંટેડ હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિહોરીથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૭ / ૧૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ( ૧ ) ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૧ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૮૬ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , તથા એમ.વી.એકટ કલમ ૧૮૪ તથા ( ૨ ) રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૦૫૩૩ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૧૮૬ , ૩૫૩ , ૩૩૨ , ૩૩૭ , ૨૨૪ , ૨૨૫ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૩૪ , ૧૨૦ ( બી ) મુજબના ગુનાઓનો આરોપી એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ.કોર્ટમાંથી સી.આર .પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , મજકુર હિસ્ટ્રીશીટર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ શીવરાજ ઉર્ફે શીવા વાલાભાઇ ઘાખડા , ઉ.વ .૩૩ , રહે.મુળ ગામ વડ , રામજી મંદીર પાસે , તા.રાજુલા , જિ.અમરેલી હાલ રહે.રાજુલા , ભરતનગર , સરસ્વતી સ્કુલ સામે , તા.રાજુલા , જિ.અમરેલી

પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ શિવરાજ ઉર્ફે શિવા વાલા ધાખડા , રહે.રાજુલા વાળા વિરૂધ્ધમાં ખુનની કોશિષ , લુંટ , છેડતી , મારામારી , સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતના નીચે મુજબના ગુન્હાઓ રજી . થયેલ છે .

( ૧ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૯૬ / ૨૦૦૬ , ઇ.પી.કો. કલમ ૩૨૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ . ( ૨ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૫૬ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૪૨૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૩૨૩ મુજબ . ( ૩ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૬૨ / ૨૦૦૯ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ ૬. ૧૩૫ મુજબ . ( ૪ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૯૧ / ૨૦૦૯ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ . ( ૫ ) નાગેશ્રી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૩ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ , ( ૬ ) નાગેશ્રી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૪ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ , ( ૭ ) નાગેશ્રી પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૫ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ , ( ૮ ) નાગેશ્રી પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૬ / ૨૦૧૦ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૧૧૪ મુજબ ( ૯ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૮૩ / ૨૦૧૧ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ . ( ૧૦ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૦૬ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ મુજબ . ( ૧૧ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૨૮ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ તથા જી.પી.એકટ ૬. ૧૩૫ મુજબ ,

( ૧૨ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૫૧ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૬૬ ( ૧ ) બી , ૮૫ ( ૧ ) ૩ મુજબ . ( ૧૩ ) ગીર ગઢડા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૫૩ / ૨૦૧૫ ઇ.પી.કો . કલમ ૧૮૬ , ૩૨૩ , ૫૦૪ , ૧૧૪ મુજબ . ( ૧૪ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૧૭ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૩૯૪ , ૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ . ( ૧૫ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૧૯ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૩૫૪ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૪૫૨ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ . ( ૧૬ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૦૨ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૪૧ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ , ( ૧૭ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૩૧ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૯૪ ૪૨૭ , ૫૦૬ ( ૨ ) , ૩૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ . ( ૧૮ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૩૨ / ૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૨૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ . ( ૧૯ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૦૭ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૩૨૩,૩૪૧ , ૪૨૭ , ૧૨૦ ( બી ) , ૧૧૪ તથા જી.પી.એકટ ક . ૧૩૫ મુજબ , ( ૨૦ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૮ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૨૦ ( બી ) , આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ ) બી એ મુજબ . ( ૨૧ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૪૬૦ / ૨૦૧૯ , પ્રોહી . કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ ,

( ૨૨ ) રાજુલા પો.સ્ટે , એ , પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૦૫૩૩ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૧૮૬ , ૩૫૩ , ૩૩૨ , ૩૩૭ , ૨૨૪ , ૨૨૫ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૩૪ , ૧૨૦ ( બી ) મુજબ . ( ૨૩ ) ખાંભા પો.સ્ટે . એ , પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એટક કલમ ૩ ( ૨ ) ( ૫ ) ( એ ) , ૩ ( ૧ ) ( આર ) મુજબ . ( ૨૪ ) ખાંભા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૧ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૮૬ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , તથા એમ.વી.એકટ કલમ ૧૮૪ મુજબ ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts