fbpx
અમરેલી

કુંકાવાવમાં દલિત અને માલધારી સમાજનું વેકરિયાને પ્રચંડ સમર્થન

અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી કૌશીક વેકરીયાને જંગી લીડ સાથે વિધાનસભામાં મોકલવા જિલ્લાનાંદરેક વર્ગસમાજના લોકો કામે લાગ્યા છે શ્રી કૌશીક વેકરીયાના સમર્થનમાં આજે કુંકાવાવ ખાતેદલિતસંમેલનમળ્યુહતુ .આ સંમેલનમાં દિલીપભાઈ સંઘાણી , નારણભાઇ એ જ રીતે વડીયા કુંકાવાવ અમરેલી કાછડીયા , શ્રી કૌશીકભાઇવેકરીયા , શ્રી માલધારીસમાજનું પણસંમેલન યોજાયુ શૈલેષભાઇ પરમાર , શ્રી વિરજમાઇ હતુ . જેમાં ભાજપના ઉમેદવાર શ્રી કૌશીકભાઇ વેકરીયાનું ભવ્ય સ્વાગત કરી બિરદાવ્યા હતા અને માલધારી સમાજે પણ જંગી લીડથી ચુંટી કાઢવા ખાત્રી આપી હતી. આ બંને સંમેલનોમાં દલિતસમાજ તયામાલધારીસમાજનાં સમાજનું સંમેલન ભારતીય જનતા લોકોસહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ તકે ઇન્કો ગુજકોમાર્સલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી , ઉમેદવાર શ્રી કૌશિકભાઈ વેકરિયા , ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી ગૌતમભાઈ ગેડિયા , પ્રદેશ મંત્રી અનિલભાઈ , મોરચાના પ્રભારી દિલીપભાઈ , પ્રદેશમિડિયાશૈલેષભાઈ પરમાર , જિલ્લા પંચાયતના ચેરમેન મુકેશભાઈ બગડા , મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા , જિલ્લાપંચાયતસભ્ય મહિડા , જિલ્લા ભાજપ મંત્રી ચેતન દાડા , મહામંત્રી વાલજીભાઈ , સંદીપભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .. આ તકે અમરેલી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રીશ્રી હીરાભાઈ મકવાણા , જિલ્લા મોરચા ના મધુભાઈ ચાવડા , અમરેલી મોરચા ના મંત્રી જેન્તીભાઈ ચાવડા , લખમનભાઈ બગડા , જીતુભાઇ ખુધવાર , ભરતભાઈ માત્રા , જીતુ શેખા , પ્રકાશભાઈ પરમાર , પરેશભાઈ દાફડા , હિંમતભાઈ સોલંકી , બકુલભાઈ પરમાર , ગોપાલભાઈ ચૌહાણ , મનીષભાઈ ચાવડા , સહિતના શહેર ટીમનામિત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/