fbpx
અમરેલી

ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને તેની કામગીરી વહેંચણી તેમજ સ્ટ્રોંગ રુમ, મત ગણતરી સહિતની બાબતો પર ચર્ચા અને સૂચનો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જિલ્લામાં તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી હતી. ચૂંટણી પંચના નિયત નિર્દેશો મુજબ, મતદાન પૂર્વેના ૭૨ કલાક પહેલા કરવાની વિશેષ કામગીરી અને તેના માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સેવા મતદાર, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને ચૂંટણીલક્ષી તેમની ફરજ, ચૂંટણીલક્ષી કામગીરી વહેંચણી, સ્ટ્રોંગ રુમ, મત ગણતરી સહિતની બાબતો પર ચર્ચા અને સૂચનો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખર્ચ નોડલ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લામાં ચૂંટણી ફરજ પરના નિયુક્ત થયેલા સર્વ ઓબ્ઝર્વસશ્રીઓ અને ચૂંટણી ફરજ પરના અધિકારી – કર્મચારીઓ અને ઉમેદવારોના ચૂંટણી એજન્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/