fbpx
અમરેલી

બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારમા ખંભાળા ગામે કોળી સમાજની વાડી ખાતે કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાય

લાઠી વિધાનસભાના બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના ખંભાળા ગામે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરના સમર્થનમાં ભવ્ય જંગી જાહેર સભા યોજાય હતી જેમાં પાંચાળ વિસ્તાર સહિત તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાખંભાળા ગામે આયોજિત કોંગ્રેસની જંગી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ  ઠાકોર,સૌરાષ્ટ્રના જોન કોંગ્રેસના ઓબ્જોવર રામકીશન ઓઝા,તેમજ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને ભોળાભાઈ ગોહિલ,ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર,જિલ્લા પંચાયતના અમરેલીના વિરોધ પક્ષના નેતા  પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,જીતુભાઇ વાળા,ખીમજીભાઈ મારૂ,કાનભાઈ શેખ,માજી ધારાસભ્ય ઠાકરસીભાઈ મેતલીયા, આંબાભાઈ કાકડીયા,શંભુભાઈ દેસાઈ સહિત તાલુકા અને જિલ્લાના  કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા  પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર,ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભોળાભાઈ ગોહિલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આકરા પ્રહાર કરી મોંઘવારી અને બેરોજગાર તેમજ ખેડૂતોને થતા અન્યાય બાબતે  કહેવાતી ડબલ એન્જીન સરકારના ધુવાડા કાઢી નાખવા અપીલ કરી કોંગ્રેસના ઉમેદવાર વીરજીભાઈ ઠુંમર ને જંગી બહુમતી થી વિજેતા બનાવવા અપીલ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા વિજય ઝાપડિયા ની ટીમલી સખત જહેમત ઉઠાવી હતી ખંભાળા ગામના સરપંચ અને ખંભાળા કાર્યકર્તાઓએ કાર્યક્રમની સફળ બનાવ્યો હતોપાંચાળ વિસ્તારના લોકોએ એક સુરમાં કહું કહો દિલ છે વિરજીભાઈ ઠુંમર ફિર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/