fbpx
અમરેલી

મતદાનના રોજ જિલ્લામાં ‘જાહેર રજા’ જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ગુરુવારના રોજ પ્રથમ ચરણમાં અમરેલી સહિતના  સૌરાષ્ટ્ર – કચ્છના જિલ્લાઓમાં મતદાન થશે. રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાન માટે સબંધિત જિલ્લાઓમાં “જાહેર રજા ” તરીકે જાહેર કરવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ  એક્ટ હેઠળ જે – તે જિલ્લાઓમાં તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/