fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના નવા-જુના બાદલપુર ખાતે બ્રિજના ખાતમુહૂર્તની કામગીરી સંપન્ન

અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના નવા-જુના બાદલપુર ખાતે બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન થયો હતો. અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નવનિયુક્ત નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયેલો આ બ્રિજ અંદાજે રુ. ૫૦ લાખના ખર્ચે નિર્માણ થશે.

કાર્યક્રમના પ્રારંભે ગામના સંરપચ શ્રીમતી હેતલબેન દ્વારા મુખ્યનાયબ દંડકશ્રીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનોને જણાવ્યુ હતુ કે, તેઓ જ્યારે આ ગામના પ્રવાસે આવ્યા હતા ત્યારે આ બ્રિજના નવિનીકરણની માંગણી હતી જેને પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રકારે જ ગામના કોઈ પણ વિકાસલક્ષી પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર  વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/