fbpx
અમરેલી

નવ તાલુકા પંચાયત સીટોનો પ્રવાસ ખેડતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી

આજ તા. ૧ર જાન્યુઆરી ર૦ર૩ ના રોજ ચોથા દિવસ દરમ્યાન અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભા હેઠળ આવતી રાજુલા તાલુકાની વડલી, ધારેશ્વર, વાવેરા, બબટાણા, બાબરીયાધાર, માંડળ, મોરંગી, ડુંગર, મોટા રીંગણીયાળા અને ધુડીયા આગરીયા તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે.

જેમાં બંને પ્રતિનિધીઓએ આ તાલુકા પંચાયત સીટો હેઠળ આવતા વડલી, રીંગણીયાળા, કુંડલીયાળા, ઝાંઝરડા, ધારેશ્વર, નવી જુની માંડરડી, ઝાપોદર, વાવેરા, ભાક્ષી, દિપડીયા, બબટાણા, ચારોડીયા, નાની મોટી ખેરાળી, બાબરીયાર, છાપરી, ખારી, ખાલપર, નવાગામ, અમુલી, માંડળ, ડોળીયા, નાના મોટા મસુંદડા, મોરંગી, ઝીંજકા, સાંજણવાવ, ડુંગરપરડા, મોટા મોભીયાળા, રામપરા–૧, ડુંગર, નેસડી, કુંભારીયા, રાજપરડા, મોટા રીંગણીયાળા, જોલાપર, ઉંટીયા–ગાંજાવદર, હડમતીયા, ધુડીયા આગરીયા, મોટા આગરીયા, નવા આગરીયા અને વાવડી ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ અર્થે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા.

આ પ્રવાસ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિઠાભાઈ લાખણોત્રા, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી કરશનભાઈ ચૌહાણ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હિતેષભાઈ હડીયા, ભાજપ અગ્રણીઓ શ્રી બાબભાઈ રામ, શ્રી વ૬ત્સિાકુભાઈ બોસ, શ્રી ભનુભાઈ ચોવટીયા, શ્રી અતુલભાઈ રાદડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મનિષભાઈ વાળા તથા તાલુકા પંચાયત સભ્યો, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ જોડાયેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/