fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલ સિસ્ટમની કચેરીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષકશ્રી અરવિંદકુમાર દ્વારા અમરેલી સહિત રાજ્યભરના ૧૮ જિલ્લામાં લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલ સિસ્ટમની કચેરીઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે અમરેલી જિલ્લા જજશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલ સિસ્ટમ એ પ્રવર્તમાન કાનૂની સહાયને બદલે ફોજદારી કેસોમાં જરુરિયાતમંદ અરજદારોને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની નવી વ્યવસ્થા અને રચના છે.

નવી કચેરી કાર્યરત થતાં કચેરીમાં ડેપ્યુટી ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ તથા આસિસ્ટન્ટ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ અને અન્ય નિમણુક કરવામાં આવી છે. આ નવી રચનાના લીધે કાનૂની સહાય સંરક્ષણની ઉપલબ્ધતા અને સુલભતામાં વધારો થશે, તેમ ફુલ ટાઈમ સેક્રેટરી, અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/