fbpx
અમરેલી

દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે ઈફકો દ્રારા બ્લેન્કેટ વિતરણ

ઈફકો માત્ર સહકારી પ્રવૃતીનું જ માધ્યમ નહિં પરંતુ સામાજીક સેવા પ્રવૃતીઓમા પણ અગ્રેસર રહી કામ કરી રહેલ છે જેમા છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજાવે તેવી કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા ઈફકો દ્રારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે શહેરના વિવિધ વિસ્તારોના જરૂરતમંદોને બ્લેન્કેટ વિતરણ કરીને ઠંડીમા માનવતાની હૂંફ પ્રસરાવી છે.

શહેરના રામજી મંદિર ચોક વિસ્તારના ભીક્ષુકો સહિતા અન્ય વિસ્તારોના લોકો કે, બ્લેન્કેટ વિતરણ કરવામા આવેલ આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વા.ચેરમેન મુકેશભાઈ સંઘાણી, એમ.ડી.ડો.આર.એસ.પટેલ, જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણી, ભાજપ અગ્રણી તુષારભાઈ જોષી, રાજેશભાઈ માંગરોળીયા, નગર પાલીકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવા, હરિભાઈ બાંભરોલીયા, અશોકભાઈ જોગાણી, ૠુજુલભાઈ ગોંડલીયા, ઈફકોના ફી૬ત્સિડ ઓફીસર પ્રતિકભાઈ રામાણી સહિતના લોકો આ તકે ઉપસ્થિત રહયા હોવાનું સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/