fbpx
અમરેલી

ખાંભામાં ભગવાન રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હોઈ ત્યારે ખાંભા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાન શ્રીરામની જન્મ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં સાત જેટલા ટ્રેક્ટર શણગારવામાં આવ્યા અનેબળદ ગાડા શણગારવામાં આવ્યાં હતાં અશ્વ  અને ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અને ૧૧ જેટલી નાની બાળાઓને ઝાંસીની રાણીના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને ટ્રેક્ટરમાં બેસાડવામાં આવ્યા આ શોભાયાત્રા ખાંભા સહજાનંદ ગુરુકુલથી પ્રસ્થાન થઈ ખાંભાના રાજમાર્ગો પર ફરી હતી અને આ શોભાયાત્રામાં સરપંચ, રાજકિય આગેવાનો, સામાજિક આગેવાનો, રામભક્તો, ગ્રામજનો તેમજ સાધુ સંતો સહીત જોડાયા હતા ઠેર ઠેર વિસ્તારના રહીશો તેમજ અન્ય સંસ્થા ઓ દ્વારા શરબત, લચ્છી, ઠંડા પાણી છાશ સહિતના સ્ટોલ ઊભા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/