fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી રેલવે મંત્રાલય તરફથી દામનગર ખાતે સ્ટોપ માટે મંજુરી પ્રાપ્ત થઈ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે તા. ૨૩ જાન્યુઆરી4 ૨૦૨૩ ના રોજ રેલ મંત્રાલય તરફથી મહુવા – સુરત સુપરફાસ્ટ ટ્રેનનો દામનગર શહેર ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે. સાંસદશ્રીએ લીલીયા મોટા અને દામનગર બંને રેલવે સ્ટેશનોને એક સાથે સ્ટોપ મળી રહે તે માટે રજૂઆત કરેલ હતી. પરંતુ રેલ મંત્રાલય તરફ થી જે તે સમયે લીલીયા મોટા ખાતે સ્ટોપ પ્રદાન કરવામાં આવેલ હતો અને દામનગર શહેરનો સ્ટોપ બાકી રહી જવા
પામેલ હતો.

જેથી સાંસદશ્રીએ દામનગરને પણ ઝડપથી સ્ટોપ મળી રહે તે માટે બંને રેલવે મંત્રીશ્રીઓ4 જનરલ મેનેજર4 મુંબઈ અનેડી.આર.એમ.4 ભાવનગરને રૂબરૂ મળી તેમજ લેખિતમાં સતત કરેલ રજૂઆતોના પરિણામ સ્વરૂપે આજે મહુવા – સુરત ટ્રેનનો દામનગર ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે. આ તકે4 સાંસદશ્રીએ રેલ મંત્રાલયના જનકલ્યાણકારી નિર્ણય બદલ માન. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ જી અને કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશજીનો સહદય આભાર વ્યક્ત કરેલ છે અને આ નિર્ણય થી દામનગર શહેરના ૧૫ હાજર અનેઆસપાસના ગામોના અંદાજિત ૩૫ હાજર લોકોને લાભ પ્રાપ્ત થશે તેમ જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/