fbpx
અમરેલી

ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

આગામી ૧૪ માર્ચ ર૦ર૩ ના રોજ SSC & HSC ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સમગ્ર અમરેલી જીલ્લામાં અભ્યાસ કરતા બોર્ડના તમામ વિદ્યાથી ભાઈઓ–બહેનો ખુબ સારા વાતાવરણમાં પોતાની ક્ષમતા,આવડત પ્રમાણે મુકત મને પરીક્ષા આપી પોતાના માતા પિતા, ગુરૂજનો,તથા શાળાનું ગોૈરવ વધારી પોતાના ઉજવળ ભવિષ્યનું નિમાણ કરે તેવી ખુબ ખુબ શુભેચ્છા કોઈ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોતી નથી, માટે નબળા પરીણામનો ડર રાખ્યા વગર હકારાત્મક દષ્ટિકોણથી સારુ પરીણામ આવશે એવા વિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી ચોકકસ સારુ પરીણામ પ્રાપ્ત થશે, આ તકે તમામ વાલીગણોએ પણ પરીક્ષાના દિવસો દરમ્યાન પોતાના બાળકને વિશેષ સ્નેહ, હુંફ આપવી.

વધારે પડતી અપેક્ષાનો ભાર બાળક ઉપર ન પડે તેનું ધ્યાન રાખવું પોતાનું બાળક મુકત મને તનાવ રહીત બોર્ડની પરીક્ષા આપે તેવું વાતાવરણ નિમાણ કરવું. બોડ૬/ગ્:ત્સના વિદ્યાથીઓના સગા–સંબંધી, મિત્રો તથા શિક્ષકોએ વિદ્યાથીઓને પ્રેમ હુંફ સાથે શુભેચ્છા પાઠવી ઈશ્વર સમગ્ર અમરેલી જિ૬ત્સિલાના વિદ્યાથી ભાઈ–બહેનોને ખુબ શકિત પ્રદાન કરી સારૂ પરીણામ અપાવે તેવી શુભેચ્છા સહ પ્રાથના સાથે દરેકને વિદ્યાથીઓને Best of Luck.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/