fbpx
અમરેલી

ગુરુકૃપા હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ અમરેલી ના સયુંકત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર સરદાર ચોક ગુરુકૃપા હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ અમરેલી ના સયુંકત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો ડો પ્રકાશ ચાંદપરા ડો કુકડીયા ડો નિકુંજ અમરેલી હાર્દિક સિંધવ સચિન બોખા સહિત ના સંકલન થી ગુરુકૃપા હોસ્પિટલ ખાતે દર્દી કલ્યાણ માટે યોજાયેલ રક્તદાન કેમ્પ માં ઉત્સાહ ભેર રક્તદાન કરતા યુવાનો રક્તદાન માટે જનજાગૃતિ અને પ્રેરક સમજ આપતા તબીબ ડો પ્રકાશ ચાંદપરા ડો કુકડીયા ડો નિકુંજ અમરેલીયા ની ઉપસ્થિતિ માં રક્તદાન ને ભવ્ય સફળતા મળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/