fbpx
અમરેલી

તા.૨૬ એપ્રિલને બુધવારના રોજ ધારી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે 

અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ધારી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદાર સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરી શકશે. સમય મર્યાદા વિત્યે અરજી ધ્યાને લેવામાં આવશે નહિ, તેમ ધારી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/