fbpx
અમરેલી

વ્યકિતગત સરકારી બાકી કામો અંગેના પ્રશ્નો રજૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ

ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે નિમિત્તે માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ/તાલુકા કક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવા માટે તા.૧૧ એપ્રિલ થી તા.૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહ જાગૃત્તિ કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. જે મુજબ અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત સીટ દિઠ મોટા ગામોએ તા.૧૭/૦૪/૨૦૨૩ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગ્રામ સ્વાગત અંતર્ગત અરજીઓ સ્વીકારવામાં આવશે. જે અરજીઓનો તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ દરમિયાન યોજાનાર “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં સમાવેશ કરી તેનો નિકાલ કરવામાં આવશે. આ કેમ્પમાં સામૂહિક, નિતીવિષયક, કોર્ટ કેસોને લગતા કે સબ જયુડીશ્યલ બાબતો, નોકરીને લગતા પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. આથી, જિલ્લાના તમામ નાગરિકોને તેમના વ્યકિતગત સરકારી બાકી કામો અંગેના પ્રશ્નો રજૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/