fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ એ નાવલી નદી પાસે ઉભરાતી ગટરને સફાઈ કામદારો સાથે રહી ગટરની સફાઈ કરાવી

બપોરના સમયે નાવલી નદીમાં નુતન લોજ પાસે ગટર ઉભરાતાં આજુબાજુના દુકાનમાલીકોએ તેમજ  લોજવાળા સહિતના તમામે આ ગટર સફાઈ કરાવી આપવા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને ફોન કરીને જાણ કરેલ કે આ ગટર ઉભરાઈ છે અને આ બપોરના કાળઝાળ તડકાને લીધે ખૂબ  દુર્ગંધ આવે છે તો આપ આપના દ્વારા આ કામ કરાવી આપવા ફોન કરેલ હતો …અને જેવો આ દુકાનદારો અનૈ લોજ વાળાની રજુઆતનો ફોન આવતાં જ તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યે ધોમધખતાં તાપ વચ્ચે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સાથે રાખીને જેટીગ મશીન દ્વારા અને ગટર કુંડીમાંથી ગાળ કાઢીને આ ધોમધખતાં તાપ વચ્ચે પણ આ ગટરની દુર્ગંધ દૂર કરાવી આપતાં તમામ દુકાનદારો તૂમજ લોજવાળા સહિત તમાંમ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીનો આભાર માની તેની સેવાકીય ભાવનાને બિરદાવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/