fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આસોપાલવ સોસાયટી સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નૂતન દેવાલય સંદર્ભે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

મંદિરના મહંત શ્રી નટવરગીરી બાપુ તેમજ શ્રી રામેશ્ર્વર યુવક મંડળ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૧૩ના રોજ બપોરે ૨-૩૦  થી ૫૩૦ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્ચીત (હેમાદ્રી), ગણેશ પૂજન, સ્થાપિત દેવતા પૂજન, કુટીર હોમ, અગ્નિ પૂજન, ગ્રહ હોમ નગરયાત્રા, જલ યાત્રા, સાયં પૂજન, જલાધિવાસ રાત્રે ૯ થી ૧૧ સત્સંગ સંગીત શૈલી દ્વિતીય દિવસ તારીખ ૧૪-૫ રવિવારે સવારે ૮ થી ૧૨-૩૦ બપોર ૨-૩૦ થી ૫-૩૦ પ્રાતઃ પૂજન, અગ્નિ પૂજન, હોમાત્મક લઘુરુદ્ર, સ્નપન વિધી, તત્વ ન્યાસ, ધાન્યાધીવાસ, સૈયાધીવાસ, તેમજ તૃતીય દિવસ તારીખ ૧૫ ના રોજ સવારે ૮ થી ૧૨-૩૦ બપોરે ૨-૩૦ થી ૫-૩૦  પ્રાતઃ પૂજન, અગ્નિ પૂજન, શાંતિક પૌષ્ટિક હોમ, મૂર્તિ પ્રતિષ્ઠા બપોરે ૧૨-૧૫ થી ૧-૦૮ સુધીમાં, ઉત્તર પૂજન, પૂર્ણાહુતિ સાંજે ૪-૦૦ કલાકે. ભોજન પ્રસાદ સાંજે ૭-૦૦ વાગ્યે. તારીખ ૧૪-૫ ના રોજ રાત્રે ૯ કલાકે લોકડાયરો યોજાયો. જેમાં ધીરજ બારોટ, સુરેશ મહેતા, રેખાબેન વાળા, વિજયભાઈ મહેતા વગરેએ શ્રોતાજનોના મન ડોલાવ્યા. મુખ્ય પાટલાના યજમાન ધાધલ ચંપુભાઈ શેલાર ભાઈ તથા બોરીસાગર કિશોરભાઈ કનુભાઈને લાભ મળ્યો હતો. યજ્ઞના આચાર્ય તરીકે શ્રી જતીન બી પંડ્યાને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.આ પ્રસંગે સંતો મહંતો રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/