fbpx
અમરેલી

મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મહાત્મા ગાંધી નેશનલ ફેલો ના જાનકી ગઢવી પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન અનેક વિધ રચનાત્મક પ્રવૃત્તિ કરતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સંસ્થા ની મુલાકાતે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સંસ્થાન મહાત્મા ગાંધી નેશનલ ફેલો ના હાલ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કૌશલ્ય સમિતિ ના ડિસ્ટ્રીકટ સ્કિલ ડેવલોપમેન્ટ ના મેમ્બર સ્કિલ ડેવલોપમેન્ટ એગ્રો ટુરિક્ષમ લિસ્ટરી ટુરિઝમ અને યુવા ને કરિયર ગાઈડન્સ જેવા મહત્વ ના પદ ઉપર સેવારત જાનકીબેન ગઢવી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય એવમ વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થઈ ખુધી વ્યક્ત કરી અનેક વિધ સેવા માટે અતિ દુર્લભ સાહિત્ય સંસ્થા ની અનેક વિશેષતા ઓ જાણી અચરજ પામી ખુશી વ્યક્ત કરી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા હરજીભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી મંડળ દ્વારા જનકીબેન ગઢવી ને અવગત કર્યા હતા સંસ્થા માં પધારેલ ભારત સરકાર ની મહાત્મા ગાંધી નેશનલ ફેલો ના જાનકીબેન ગઢવી નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું મહાત્મા ગાંધી નેશનલ ફેલો ના ઉદેશો હેતુ ઓ જણાવ્યા હતા સંસ્થા દ્વારા જનજાગૃતિ વિવિધ સ્પર્ધા ઓ હુન્નર કૌશલ્ય રોજગાર માટે સ્કિલ ડેવલોપમેન્ટ નું સુંદર નિહાળી આભાર વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/