fbpx
અમરેલી

સાયબર ક્રાઈમ અમરેલી દ્વારા વિવિધ રીતે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલ અરજદારોનાં કુલ રૂ.૯,૩૩,૦૮૮/- પરંત

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં સાચબર કાઇમ સંબંધીત નાણાકીય છેતરપીંડીમાં ગયેલ નાણાં પરત અપાવવા જરૂરી સૂચનાઓ આપેલ હોય, જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃત્તિ અટકાવવા શ્રી જે.પી.ભંડારી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓનાં માર્ગદર્શન ફેઠળ પોલીસ ઇન્સપેક્ટશ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જી.જે.મોરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.કડછા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.બી.કોવાડીયા સાહેબ સાયબર કાઇમ પો.સ્ટે. અમરેલી નાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારનાં નાણા પરત અપાવવાની કામગીરી કરવામાં આવેલ.

અને જીલ્લાના સાયબર ક્રાઈમ પો.સ્ટે ખાતે ગત ફેબ્રુઆરી,માર્ચ,એપ્રીલ-૨૦૨૩ દરમ્યાન, અલગ-અલગ અરજદારોની સાથે નાણાકીય ફોડ થયેલ, નાણાકીય ફોડ અંતર્ગત સ્કીન શેરિંગ એપ, ટી.પી ફોડ, કસ્ટમર કેર નંબર કોડ, શિપિંગ શુલ્ક, આર્મીમેનનું નામ ધારણ કરવું, આંગણવાડી ના નામે ખોટી ઓળખ ઉભી કરીને, શોપીંગફોડ, ઈનવેસ્ટમેન્ટ ફોડ, જોબફોડ, લોન ફોડ, હોટેલબુકીંગ ફોડ થી ભોગબનનાર લોકોના નાણા અંગેના પોર્સ્ટ દ્વારા તાત્કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત માટે આગળની કાર્યવાહી કરી કુલ-૨૩ (ત્રેવીસ) અરજદારોના કુલ ૩.૯,૩૩,૦૮૮/- પરત અપાવો તેઓને ૧૦૦ % રકમ પરત અપાવવાની કામગીરી કરેલ.

પૃષ્ઠ 1 /

સાયબર ક્રાઈમથી બચવા આટલુ ધ્યાનમાાં રાખો

1) જ્યારે એવુ લાગે કે, તમારી સાથે નાણાકિય છેતરપિંડી થયેલ છે તાત્કાલીક ૧૯૩૦ સાયબર હેલ્પ લાઈન પર ફોન કરીને જાણ કરો. 2) કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી.

3).કોઇ એક કે એટીએમ સંબધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેઈલ એટીએમ કાર્ડ ડીટેઇલ કે ઓટીપી નંબર આપવો નહી.

$) એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહીં ચેક કરી લેવો, તેમજ પાસવર્ડ જુએ નહી તે સારૂ એટીએમ રૂમમાં અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં.

5) મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફોડ મેસેજ આવે તો બેંક સિવાય કાય ખરાઇ કરવી નહીં.

છે. કોન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહીં.

7) અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બાને કોઇ માહિતી શેર કરવી નહી.

1 ઓક વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહીં.

નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહી. 101,X વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી

ફોડ કરતા હોય છે. ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહીં.

1)ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલ-પે ફોનપે પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર

સર્ચ કરવા નહીં. જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે.

12)મોબાઇલ ટાવરના બહાને કેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો. 15)ફેસબુક જીમેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/