અભિયાન સેવા ટ્રસ્ટ ત્થા કસ્બાવાડ ના યુવાનો દ્વારા PGVCL ના ડે.એન્જી.કાલાણી નું સન્માન કરવામાં આવ્યું.

અમરેલી કસ્બાવાડ વિસ્તાર માં સબ જેલ પાસે ના વિસ્તાર ના ઘણા સમય થી લો
વોલ્ટજ ની સમશ્યા હતી તેના કારણે કસ્બાવાડ વિસ્તાર ના રહીશો ના ઈલકટ્રીક ઉપકરણો ચાલતાના હતા અને PGVCL માં અરજી પણ પણ આપેલ અને આ પ્રોબ્લમ મુશ્કેલ હતો પણ PGVCL નાડે.એન્જી.કાલાણી સાહેબ થોડા દિવસો ની અંદર જ જમીન મારફત લાઈન નાખી ને આખો દિવસતેમના હેલ્પર દ્વારા ખુબ સરસ રીતે પૂરણ કરેલ હતી અને કસ્બાવાડ વિસ્તાર માં વોલ્ટેજ નોપ્રોબ્લમ દૂર થયો હતી અને કસ્બાવાડ વિસ્તાર માં આનંદ ની લાગણી પામી હતી.આ ટકે અભિયાનસેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ,જાવિદ બાપુ કાદરી,અજીમ લાખાણી,જાવેદ ખાનપઠાણ,અલ્તાફભાઈ શેખ,અસ્ફાક ધાનાણી,અમીનભાઈ લીલા,સલીમભાઈ મોગલ,સલીમભાઈખલિફા,હાતિમભાઇ, સબીરભાઈ તૈલી દ્વારા PGVCL ના ડે.એન્જી.કાલાણી નું સન્માન પત્ર આપીસન્માન કરવામાં આવ્યું.
Recent Comments