fbpx
અમરેલી

ઢસા રોડ બરફ ગોળા ની લારી થી થર્મોકોલ વાટકા નો કચરો ઘનશ્યામનગર ના રહીશો માટે ઉપદ્રવ પાલિકા તંત્ર એ ડસ્ટબીન નું પાલન કરાવે

દામનગર શહેર ના ઢસા રોડ રહેણાંક વિસ્તાર નો પાલિકા તંત્ર ના હપ્તા અને આશીર્વાદ થી વગર મંજૂરી એ કોમર્શિયલ ઉપીયોગ સ્થાનિક રહીશો માટે ઉપદ્રવ ઢસા રોડ ઉપર ઘનશ્યામનગર સામે બરફ ગોળા નો વેપાર કરતા ઓ ડસ્ટબીન નહિ રાખતા થર્મોકોલ વાટકા નો કચરો ઘનશ્યામનગર રહેણાંક વિસ્તારો ની શેરી માં ઉડી ને આવતા થર્મોકોલ ના કપ થી ઉકરડા એક તો દિવસો સુધી સફાઈ બંધ કચરો કલેક કરવા ની સુવિધા તો મહિના ઓથી બંધ નિયમિત સફાઈ ન થતા વિસ્તાર માં વધુ એક ઉપદ્રવ પાલિકા તંત્ર એ ખાણી પીણી ના વેપાર કરતા ઓને કોમર્શિયલ વેપાર ની મંજૂરી આપી છે ? કે કેમ ખાણી પીણી ના વેપાર માટે ના જરૂરી લાયસન્સ મેળવ્યા છે કે કેમ ? રહેણાંક વિસ્તાર માં કોમર્શિયલ ઉપીયોગ કરતા ઓને ડસ્ટબીન અને જરૂરી સફાઈ ની તાકીદ કરાય તે જરૂરી ખૂબ મોટી સંખ્યા માં ઘનશ્યામનગર ની શેરી ઓમાં ઉડી ને આવતા બરફ ગોળા ના થર્મોકોલ વાટકા ના ઢગલા એક તો રહેણાંક વિસ્તારો માં કાયમી સફાઈ કામદાર ન હોય કે દિવસો સુધી સફાઈ ન કરાતી હોય ત્યાં આવો વધુ ઉપદ્રવ બંધ કરવા પાલિકા તંત્ર એ બરફ ગોળા કે અન્ય ખાણી પીણી ની લારી ગલ્લા સ્ટોલ ઉપર ડસ્ટબીન નું ફરજિયાત પાલન કરવા તકેદારી ના પગલાં લેવા માંગ છે સેન્ટરી ઇન્સ્પેકટર કોણ ? ઘનશ્યામનગર માં કચરો કલેક કેમ બંધ ? કેટલા દિવસે ઘનશ્યામનગર માં સફાઈ કરાય છે ? ઢસા રોડ ઉપર રહેણાંક વિસ્તાર માં કોમર્શિયલ મંજૂરી કોણે આપી ? ખાણી પીણી નો વગર મંજૂરી એ ઉપીયોગ અને ડસ્ટબીન વગર ખુલ્લા માં કચરો ફેંકી સ્વચ્છતા અભિયાન ના લિરા ઉડાડતા તંત્ર એ તાકીદે પગલાં લઈ આ સમસ્યા દૂર કરવી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/