અમરેલી જિલ્લામાં માં ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા નું આગમન

કર્ણાટક રાજ્ય માં ભવ્ય જીત હાંસલ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ ની યુવા પાંખ દ્વારા સંગઠન અને વિવિધિ રચનાત્મક કાર્યક્રમ ઘડવા અંતર્ગત એક અગત્ય ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ બેઠક માં જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રભારી માન. આદિત્યસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી જિલ્લા ના કાર્યકરો ને માર્ગદર્શન આપશે આ મિટિંગ તારીખ 26 ને શુક્રવાર ના રોજ સવારે 11 કલાકે મળવા માં આવનાર છે ત્યારે આ બેઠક માં યુવાનો ને વધુ માં વધુ જોડાવા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ શ્રી દેવરાજભાઇ બાબરીયા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
Recent Comments