fbpx
અમરેલી

મોટાઝીંઝુડા ગામે અવારનવાર વીજળી ગુલ થઈ જતા પૂર્વસરપંચ દ્વારા કાર્યપાલ ઈજનેર, સાસંદ, ધારાસભ્યને પત્ર પાઠવી રજુઆત કરી

સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામે અવાર નવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના પ્રશ્ન થવા પામેલછે અગાઉ મોટાઝીંઝુડા ગામ સાવરકુંડલા ફીડર માંથી વીજળી આપવામાં આવતી હતી ત્યારે લાઈટનો કોઈપણ પ્રશ્ન ના હતો પરંતુ થોડા સમય પહેલાં પીઢવડી મુકામે નવું સબસ્ટેશન બનતા મોટાઝીંઝુડા ને પીઠવડી ફીડર માંથી વીજળી આપવામાં આવી રહીછે જ્યા વીજળીનું લોડિંગ વધી જતાં અવારનવાર કલાકો સુધી લાઈટો જતી રહેછે તથા વારંવાર વિજળી ફોલ્ટ માં રહેવાની ફરિયાદો ઉભી થવા પામેછે જેથી ફરીવાર મોટાઝીંઝુડા ગામને પીઠવડીના બદલે સાવરકુંડલા સબસ્ટેશન માંથી લાઈટ આપવામાં આવે તેવી મોટાઝીંઝુડા ગામના પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ દ્વારા કાર્યપાલ ઈજનેર, અમરેલી જીલ્લાના સાસંદ સભ્ય, સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી
હાલ ચોમાસાની શરૂઆત થઈ ત્યાંજ વરસાદના હિસાબે લાઈટ ગુલ થઈ જવા પામેછે જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યોંછે તથા રાત્રીના સમયે વીજળી ન હોવાથી લોકોને રસોઈ તથા જમવામાં પણ તકલીફ પડી રહીછે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/