fbpx
અમરેલી

જિલ્લા આરોગ્ય અધિકારીની દુરંદેશીએ સંપૂર્ણ વિના મૂલ્યે ગારીયાધાર માધવ મેડિકલમાં સોનોગ્રાફી સેવાનો પુનઃ પ્રારંભ શાખપુર સરપંચની સફળ રજુઆત થી ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે સગર્ભા બહેનો માટે મફત સોનોગ્રાફી કરવાની યોજના ગારીયાધાર માધવ મેડિકલમાં હતી જે સરકારે બંધ કરી હતી અને નવા ટેન્ડરમાં અમરેલી રાઘવેન્દ્ર હોસ્પિટલ ને આપવામાં આવ્યું હતું ત્યારે શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબની રૂબરૂ મુલાકાત કરી આસોદર મેડિકલ ઓફિસર મકવાણા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ અંગે ફરી શાખપુર અને પાડરશીંગા સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના દર્દીઓને મફત સોનોગ્રાફી સેવા ગારીયાધાર થાય તેવી રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી જે પ્રશ્ન બાબતે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર આસોદર મકવાણા સાહેબ દ્વારા દર્દીઓને ગારીયાધાર માં જ મફત સોનોગ્રાફી ની યોજના થાય તે બાબતે અંગત રસ લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ આવેલ છે જેથી હવે પછી મફત સોનોગ્રાફીની યોજના ગારીયાધાર માધવ મેડિકલમાં જ શરૂ રહેશે તેવી ખાત્રી આપી અને આ સરપંચ ની રજૂઆત ને સફળતા મળતા શાખપુર અને પાડરશીંગાના ગરીબ દર્દીઓમાં આનંદ અને ઉલ્લાસની લાગણી પ્રસરી જવા પામી છે શાખપુરના દર્દીઓને મફત સોનોગ્રાફી યોજના ગારીયાધાર માં શરૂ રાખતા અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબ અને સમગ્ર આરોગ્યની ટીમનો શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/