fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલ શ્રી પી.પી એસ. હાઈસ્કૂલના સીનીયર એસપીસી કેડેટ્સે વંડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

ગત તા.૧૮ જુલાઇના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના સીનીયર SPC કેડેટસે વંડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ હતી. જયા ઉપસ્થિત PSI શ્રી વાય.પી.ગોહિલ સાહેબ તથા અન્ય સ્ટાફમાં ASI શ્રી મહેશભાઈ બગડા, PSO શ્રીલલિતભાઈ શ્રીમાળી હેડ કોન્સ્ટેબલ અલ્પાબેન વિગેરેએ શસ્ત્ર પ્રદર્શન રાખ્યું હતું તેમજ વિવિધ શસ્ત્રો વિશે કેડેટોને માહિતી આપેલ તેમજ પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી વિશે સમજ આપવામાં આવીને SPC કેડેટ ને માર્ગદર્શન પૂરું પાડયુ હતું તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વંડા પો.સ્ટેશન દ્વારા સહુ કેડેટસને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.તેમ CPO ડી.પી.સરની યાદીમાં જણાવાયું હતું. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/