fbpx
અમરેલી

બગસરાના બાલાપુર ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી થશે

અમરેલી તા.૧૦ ઓગસ્ટ,૨૦૨૩ (ગુરૂવાર) બગસરા તાલુકા કક્ષાનો ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૩ સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીનો કાર્યક્રમ બાલાપુર પ્રાથમિક શાળા ખાતે બગસરા તાલુકા મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બગસરા તાલુકા મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/