fbpx
અમરેલી

સાવધાની જ સુરક્ષા એ સૂત્રને લક્ષમાં રાખીને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ 

સાવધાની જ સુરક્ષા એ સૂત્રને લક્ષમાં રાખીને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૧૨/૦૮/૨૦૨૩ના   રોજ શાળાના “પૂજ્ય બા દાદા એન.એસ.એસ. યુનિટ”  અને કરુણા કલબ દ્વારા  સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે ” ડેંગ્યુ મહિનાની ” પૂર્ણાહુતિ ડિજિટલી કરવામાં આવી.

આ અનુસંધાને શાળા જૂન મહિનામાં શરૂ થઈ ત્યારે મેલેરિયા અને ડેંગ્યુ રોગોની મહત્તમ જાણકારી શાળાના સ્ટાફ અને મેડિકલ સ્ટાફ દ્વારા આપવામાં આવેલી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો આ રોગોનો ભોગ ન બને અને અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાવે તે માટે તેમને આ રોગ અંગે પૂરેપૂરી માહિતી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આ રોગ કેવી રીતે થાય છે, આ રોગ પાછળ જવાબદાર સંજોગો અને જંતુઓની માહિતી, આ રોગ થયા પછી કેવી કાળજી રાખવી જોઈએ, રોગોના લક્ષણો કયા- કયા છે, રોગોના સારવાર માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ,અન્યને રોગ ન થાય તે માટે આપણે આપણા તરફથી કઈ કાળજી લેવી જોઈએ અને આ રોગ ન થાય તે માટે અગાઉથી કેવી રીતે સાવચેતી રાખી શકાય વગેરે છે

.આ બધી જ માહિતી તાતણિયા દવાખાના સ્ટાફ તરફથી પૂરી પાડવામાં આવેલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ક્લિપ દ્વારા આપવામાં આવી. વિદ્યાર્થીઓના ધોરણ વાઈઝ કરેલ વોટ્સએપ ગ્રુપમાં આ તમામ પીપીટી મૂકી અને વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરવાની જાણ કરવામાં આવી.આમ મેલેરિયા અને ડેંગ્યુ રોગ માટે વિદ્યાર્થી જાગૃત થાય એ માટે વિદ્યાર્થીને આગોતરી માહિતી આપ્યા બાદ આ પીપીટી મુક્તા વિદ્યાર્થી ખરા અર્થમાં સભાન થયા અને આ રોગ ન થાય તે માટેની સાવચેતી રાખતા થયા.આ ઉપરાંત શાળા કક્ષાએ આ રોગ અંગે વિદ્યાર્થીને એક પ્રોજેક્ટ બનાવવાની પણ સુચના આપવામાં આવી જેના અનુસંધાને ધોરણ નવના વિદ્યાર્થીઓ એક સુંદર મજાનો પ્રોજેક્ટ તૈયાર કરી રહેલ છે. જે હવે પછીથી શાળાના પ્રદર્શનમાં મુકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/