fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગ્રામ પંચાયત દ્વારા આર ટી આઈ હેઠળ માહિતી આપવામાં ઠાગઠૈયા

સાવર કુંડલા ના કરજાળા ગામ ના જાગૃત નાગરિક હનીફ ખોખરે  કરજાળા ગામે સરકાર શ્રી ની ગ્રાટો ના થયેલ વિકાસ ના કામો ની માહિતી માગેલ તારીખ -૫।૯।૨૦૧૯ ના મનરેગા. નરેગા તેમજ અન્ય  બીજી સરકાર શ્રી ની ગ્રાન્ટ ની માહિતી.માહિતી અધિકાર અધિનિયમ કાયદા મુજબ માગેલ આટલો સમય વિતી જવાસતા માહિતી પુરી પાડવા મા આવેલ નથી હનીફ ખોખરે  જણાવેલછે કે તારીખ-૧૦।૧૨।૨૦૨૦ના રોજ કલેકટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને આ વિશે લેખીત રજુઆત કરેલછેકે મને પુરી માહિતી આપવા આવે તેવુ અને અમુક જવાબદાર અધિકારી ઓ ભ્રષ્ટાચારીઓ ની તરફેણ મા હોય તેમ લાગે છે તેની પણ જાણ કલેકટર શ્રી  ને કરેલછે બીજુ મને સંતોષ કારક માહિતી પુરી માહિતી આપવા નહિ આવે તોહુ આગામી દિવસો મા નામદાર હાઇકોર્ટે નો દરવાજો ખખડાવિશ અને ન્યાય માટે અરજ કરીશ તેવુ હનીફ ખોખરે  જણાવેલછે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/