fbpx
અમરેલી

ધારી પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૪૬૩/૨૦૨૩ ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) એકટ-૨૦૨૦ ની કલમ ૪(૩), પ(ગ) મુજબ ના ગુન્હાના ત્રણેય આરોપીઓને પકડી પાડતી ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનાઓની ટીમ

ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ,

ધારી પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબારી હેઠળ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમે બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૪૬૩/૨૦૨૩ ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) એકટ- ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ગુન્હો આચરી આરોપીઓ પોતાને કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જેથી ટેકનીક્લ સોર્સ અને બાતમી હકીકત આધારે ધારી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી (૧) અબ્દુલકાદીર હૈયાતખાન રીન્દ રહે, ધારી હિમખીમડીપરા તા.ધારી (૨) આપાભાઇ ઓનભાઇ રહે. ધારી હિમખીમડીપરા તા.ધારી વાળાઓને ધારીના હિમખીમડી વિસ્તારમાંથી તથા (૩) સંજયગીરી સોમપરી ગૌસ્વામી રહે. જેતપુર નવાગઢ ખોડીયારધાર હનુમાનજીના મંદિરની બાજુમા તા.જેતપુર જી.રાજકોટ વાળાને જેતપુર ખાતેથી પકડી પાડવામાં આવેલ. પકડાયેલ આરોપીની વિગત-

(૧) અબ્દુલકાદીર હૈયાતખાન રીન્દ રહે, ધારી હિમખીમડીપા તા.ધારી (૨) આપાભાઇ ઓઢાભાઇ રહે. ધારી હિમખીમડીપરા તા. ધારી

(૩) સંજયગીરી સોમપરી ગૌસ્વામી રહે, જેતપુર નવાગઢ ખોડીયારધાર હનુમાનજીના મંદિરની બાજુમા તા,જેતપુર જી.રાજકોટ

ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓની સુચના અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ નાઓની રાહબારી હેઠળ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો.કોન્સ રામકુભાઇ આલેગભાઇ કહોર તથા પો.કોન્સ આલીંગભાઇ ચંપુભાઇ વાળા તથા એ.એસ.આઇ આર.બી.સમા તથા હેડ કોન્સ જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભેડા તથા પો કોન્સ અનકભાઇ કાળુભાઇ મોભ તથા હેડ કોન્સ કુમારસિંહ કેશુભા રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/