fbpx
અમરેલી

લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લાઠી તાલુકાના શાખપુર અમરેલી જિલ્લાનું સેવાડા નું ગામ આવેલું છે ત્યારે આધાર કાર્ડ માં નામ સુધારા જન્મ તારીખ સુધારવા અને એડ્રેસ સુધારવાની કામગીરી કરવા માટે દામનગર ગારીયાધાર અને લાઠી કેન્દ્રો ઉપર જવું પડે છે ત્યારે ત્યાં જઈને લોકો પહોંચે ત્યારે તમારે મોડું થઈ ગયું કાલે આવજો. આજે 10 15 વ્યક્તિઓનો વારો લેવાઈ ગયો તેવા જવાબ આપવામાં આવે છે અને દામનગર પોસ્ટ ઓફિસમાં એક એક મહિના સુધીનું વેઇટિંગ લિસ્ટ ચાલે છે

તો ઇમરજન્સી લોકોને આધાર કાર્ડ સુધરાવું હોય તો ભારે મુશ્કેલી પડી રહેશે વિદ્યાર્થીઓને પણ આધાર કાર્ડ અપડેટ કરવાના થતા હોય ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર જાય તો તેઓ એમ કહે કે તમારે અમરેલી જિલ્લામાં જવાનું હોય શાખપુર ગામના નાગરિકોની સ્થિતિ આધાર કાર્ડ સુધારા બાબતે વોલીબોલ જેવી થાય છે જેથી આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવી અને કેમ્પ યોજવા એક કાર્યક્રમ કરવા મુખ્યમંત્રી સમક્ષ સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/