fbpx
અમરેલી

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૧૯ મો નેત્ર કેમ્પ યોજાયો.. 

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને  ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં  ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ  ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વીરનગર લઈ જઈ વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી. અને જે દર્દીઓને ચશ્મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્યે સંસ્થા દ્વારા ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવેલ. સમ્રગ વિનામૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જેમાં ૩૧૯ માં આ નેત્રકેમ્પના યજમાન  સ્વ. શાંતાબેન બેન જીવણલાલ લાખાણી હ. ચંદ્રકાંત જે લાખાણી. મુંબઈ નિવાસી રહ્યા હતા. નેત્રયજ્ઞનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/