fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 9 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 152 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3449 પર

અમરેલી જિલ્લામાં કોરોનાની વળતા પાણીની શરૂઆત. સતત બીજા દિવસે પણ ફક્ત 9 પોઝિટિવ કેસ નોંધાયા સામે 22 કેસો ડિસ્ચાર્જ. રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં કોરોનાની વળતા પાણીની શરૂઆત. સતત બીજે દિવસે પણ ફક્ત 9 પોઝટિવ કેસ નોંધાયા સામે 22 ડિસ્ચાર્જ. યાદ રાખો અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન. અમરેલી જિલ્લા માટે સતત બીજા દિવસે રાહતના સમાચાર છે. આજે ફક્ત 9 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટ સારો હોવાથી આજે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ઘરમાં વડીલો કામ સિવાય બહાર ન જાય તેનો ખાસ ખ્યાલ રાખે તે માટે જિલ્લાની જનતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા અપીલ છે. માસ્ક પહેરી સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરો. પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 18 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 152 દર્દીઓ છે. આજે 22 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3449 પર પહોંચ્યો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0