fbpx
અમરેલી

સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી રાજુલા શહેરનો ખોરભે પડેલ એસ.ટી.પી. પ્લાન્ટ ટુક સમયમા કાયરત થશે

રાજય સરકાર તરફથી રાજુલા શહેર માટે રૂા. ૧૧.૫૦ કરોડના ખર્ચે મજુર કરવામા એસ.ટી.પી. પ્લાન્ટ પી.જી.વી.સી.એલ. ના કનેકશન અભાવે છેલ્લા ૮ માસથી ચાલુ થઈ શકેલ નથી

સાસદશ્રી સમક્ષ રજુઆત થતા તેઓએ તાત્કાલીક મધ્યસ્થી કરી પાણી પુરવઠા બોર્ડ પાસે રૂા. ૧૪.૩૬ લાખનુ કવાંટેશન ભરાવી પ્રશ્નનો નિકાલ કરાવ્યો

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી રાજુલા શહેર ખાતે ઉભો થયેલ અને છેલ્લા ૮ માસથી ખોરભે પડેલ એસ.ટી.પી. પ્લાન્ટ ટુક સમયમા કાયરત થશે અને તેનો લાભ ખેડતા અને ઉધોગકારોને મળતો થશે. રાજુલા શહેરમાં ભુગભ ગટરના ગદા પાણીનુ શુધ્ધીકરણ કરી તેનો ઉપયોગ ખેતીવાડી અને ઉધોગોમા થઈ શકે તે હેતુથી રાજય સરકાર તરફથી રાજુલા શહેરમાા. ૧૧.૫૦ કરોડ જેવી માતબર રકમ સાથે ૫.૭ એમએલડીનો એસ.ટી.પી. (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સ્થાપવામા આવેલ છે. આ પ્લાન્ટનુ કામ અદાજીત ૬ માસ પહેલા કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્લાન્ટમા ગદુ પાણી પણ ભરાવાનુ શરૂ થઈ ચૂકયું છે. આ પ્લાન્ટ ખાતે નવીન વીજ કનેકશન મેળવવા માટે નગરપાલીકા તરફથી ગત તા. ૨૩/૦૫/૨૦૨૨ ના રોજ પીજીવીસીએલમા રજુઆત કરવામા આવેલ હતી. પરંતુ પ્લાન્ટ પર પી.જી.વી.સી.એલ. કનેકશન જોડાણની પ્રક્રિયામા થઈ રહેલ વિલંબના લીધે છેલ્લા ૮ માસથી આ પ્લાન્ટ કાયરત થઈ શકેલ નથી.

આ પ્રશ્ન અન્વયે રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા અને રાજુલા માર્કેટીગ યાડના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ પટેલ તરફથી તા. ૧૬/૦૯/૨૦૨૩ ના રોજ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજુઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક નગરપાલીકા, પાણી પુરવઠા વિભાગ અને પી.જી.વી.સી.એલ. વિભાગ વચ્ચે મધ્યસ્થી કરી ઘટતી કાયવાહી પૂર્ણ કરાવી ફકત ૦૪ કલાકમા જ પાણી પુરવઠા બોડ પાસે પી.જી.વી.સી.એલ.મા રૂા. ૧૪,૩૬,૪૧૩/– ન કવોટેશન ભરપાઈ કરાવેલ છે. તેમજ પ્લાન્ટ ખાતે સત્વરે કનેકશન ઉભું કરવા માટે સાસદશ્રીએ પી.જી.વી.સી.અલ. વિભાગને પણ તાકીદ કરેલ છે. જેથી ટુક સમયમા રાજુલા શહેરનો એસ.ટી.પી. પ્લાન્ટ કાયરત થશે અને તેનો લાભ લોકોન મળતો થશે તેમ હરસુરભાઈ લાખણોત્રા અને જીજ્ઞેશભાઈ પટેલની અખબારી યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/