fbpx
અમરેલી

સૌના શિવ મંદિર પૌરાણિક વાવ ના સર્વેક્ષણ માટે ગાંધીનગર થી ગ્રેસ એન વર્કી અધીક્ષક પુરાતત્વ વિદ ની ટીમ દેવભૂમિ દેવળીયા ની મુલાકાતે

અમરેલી દેવભૂમિ દેવળીયા ગામના સૌના શિવના મંદિર ખાતે વાવ અને પૌરાણિક મંદિર નું સર્વેક્ષણ માટે ગાંધીનગર થી ગ્રેસ એન. વર્કી  અધીક્ષક પુરાતત્વ વિદ. સિધ્ધાંબેન શાહ રાજકોટ અધીક્ષક પુરાતત્વ વિદ. આદિત્ય સિંઘ અધીક્ષક પુરાતત્વ વિદ કચ્છ ભૂજ જયપાલસિંહ જાડેજા ટેકનીકલ આસિસ્ટન્ટ કચ્છ ભૂજ નાઓએ મુલાકાત રજેરજની વિગતો.  મેળવી હતી તેમજ રામજી મંદિર ખાતે પૌરાણિક મુર્તિ તેમજ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે  પણ મુલાકાત કરી હતી અને તમામ વિગતો સરકારને અહેવાલ તૈયાર કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા નાં પ્રયત્નથી દેવભૂમિ દેવળીયા સૌના શિવના મંદિર નું કાર્ય આગળ વધી રહ્યું છે આ અંગે આભાર વ્યક્ત કરતા ભાવનાબેન નાથાલાલ સુખડીયા સરપંચ શ્રી દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/