fbpx
અમરેલી

ધારી ગીર (પુર્વ) વન વિભાગની સાવરકુંડલા નોર્મલ રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં લીખાળા વિસ્તારમાં ઇલેકટ્રીક શોક મુકી વન્યપ્રાણી નિલગાય નું મૃત્યું નિપજાવવા બાબત.

ગીર પૂર્વ વન વિભાગ ધારીના DCF રાજદિપસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક સાહેબશ્રી શૈલેષ ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જ ના સાવરકુંડલા રાઉન્ડ માં આવેલ લીખાળા રેવન્યુમાં પોતાની વાડીમાં ગેરધોરણે ઝટકા મશીન માં ઇલેકટ્રીક પ્રવાહ પસાર કરી વન્યપ્રાણી નિલગાય જીવ-૧ નું મૃત્યુ નિપજાવતા (1) જયતિભાઇ ગોરઘનભાઇ, રહે. લીખાળા, તા.સાવરકુંડલા વાળા આરોપીને યાસીનભાઇ જુણેજા (ફોરેસ્ટર), પ્રદીપસિંહ ચાવડા(ફોરેસ્ટર), જે.વી.ડોડીયા (ફોરેસ્ટર) એ પકડી પાડી વન્યપ્રાણી અધિનિયમ-૧૯૭૨ હેઠળની કલમ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા એડવાન્સ રીકવરી પેટે રૂા.૭૦૦૦૦/- (રૂ।. સીતેર હજાર) દંડ વસુલ કરવામાં આવ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/