fbpx
અમરેલી

આગામી નવરાત્રીમા આયોજીત થનાર પાર્ટી પ્લોટ તેમજ નવરાત્રી મહોત્સવમાઅમરેલીમા ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટર્સની વ્યવસ્થા રાખવા સરકારમા રજુઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

ખેલૈયાઓને બ્લડ પ્રેશર, નાની મોટી ઈજાઓથી લઈ હાટ એટેક જેવા કિસ્સાઓમા તાત્કાલીક આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રજુઆત કરવામા આવી

આગામી તા. ૧૫ ઓકટોબરથી પ્રારંભ થતા નવરાત્રીમા અમરેલી સસદીય વિસ્તારમા ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટસની સ્થળ પર વ્યવસ્થા અથે અમરેલી સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સરકારશ્રીમા રજુઆત કરેલ છે. આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, આગામી તા. ૧૫ ઓકટોબરથી નવરાત્રીનો પ્રારભ થઈ રહયો છે. આ દરમ્યાન સમગ્ર રાજયમા પાટી પ્લોટથી લઈ નાના મોટા નવરાત્રી મહોત્સવ આયોજીત થતા હોય છે. જેમા હજારોની સખ્યામા ખેલૈયાઓ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. આ દરમ્યાન ખેલૈયાઓને બ્લડ પ્રેશર, નાની માટી ઈજાઓથી લઈ હાટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હોય છે.

તા. ૦૫/૧૦/૨૦૨૩ ના રોજ કલેકટરશ્રી, રાજકોટ તરફથી જાહેર કરવામા આવેલ આકડાઓ મુજબ છેલ્લા એક મહિનામા રાજકોટમા ૪૫૦ થી વધુ લોકોના હાટ એટેકથી મત્યુ થયેલ છે. જેમા સરેરાશ પ્રતિદિન મત્યુદર ૧૫ નો રહેલ છે અને તેમા યુવાઓને હાટ એટેક આવવાના કેસો મોટા પ્રમાણમા બની રહયા છે અને જેમા પ્રેકિટસ કરતા ખેલૈયાઓનો પણ સમાવેશ થાય છે. તેથી અમરેલી સસદીય મત વિસ્તારમા યોજાનાર પાટી પ્લોટ તેમજ મોટા નવરાત્રી મહોત્સવમા સમગ્ર નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને તાત્કાલીક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટસની સ્થળ ઉપર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગહ રાજય મત્રી શ્રી હષભાઈ સઘવી અને અમરેલી પ્રભારી મંત્રી શ્રી પરશોતમભાઈ સોલકીને રજુઆત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/