fbpx
રાષ્ટ્રીય

૩૩ દેશોમા કાર્યરત ઈ૨નેશનલ રાયફીસેન યુનિયનના બોર્ડ સદસ્ય તરીકે બિનહરિફ દિલીપ સઘાણીની વરણી વરણીને આવકારતુ વિશ્વવ્યાપી સહકારી સગઠન

દેશના અમૃત મહોત્સવ સાથે સહકારી પ્રવૃતિને વિકાસનુ માધ્યમ બનાવી આઝાદીકા અમૃત મહોત્સવને સહકાર થી સમૃધ્ધિ તરફ આગળ વધારી રહયો છે જેમા દેશ-વિદેશનુ યોગદાન મજબૂત પાયો છે તેમ વિવિધ દેશોની રાષ્ટ્રિયસ્તરની વિશ્વવ્યાપી સહકારી સસ્થાઓનુ સગઠન ધરાવતા ઈન્ટરનેશનલ રાયફીસેન યુનિયન(RIU)ના સદસ્ય તરીકે દિલીપ સઘાણીની બિનહરિફ વરણી કરવામા આવતા સૌએ વધાવી અભિનદન પાઠવ્યા હતા.

જર્મન પ્રવાસે પહોચેલા રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સઘાણીએ સૌ પ્રત્યે આભાર વ્યકત કરવા સાથે બોર્ડના નવનિયુકત અધ્યક્ષ શ્રી ગાઈહાફમેનને જર્મની ખાતે શુભકામના પાઠવી હતી શ્રી ગાઈહાફમેન બેકર્સ એશોસીએશનના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૩૩ જેટલા દેશોમા આ સ્વૈચ્છીક સઘ કાર્યરત છે.

જર્મન ખાતે દિલીપ સઘાણીએ જણાવ્યુ કે, દેશના આર્થીક અને સાર્વજનીક વિકાસમા સહકાર અગ્રીમ ભૂમિકાપર છે, આનદ એ વાતનો છે કે, સહકાર સાથે સમગ્ર વિશ્વ જોડાયુ છે અને તેથી જ તેની વિકાસ ચર્ચા સામુહિક ધોરણે યોજાય. આ ક્ષેત્ર સહકારી ક્ષેત્ર ઘણી આશાઓ ધરાવે છે, જે સૌના સહકારણી પૂર્ણ થશે તેમ અતમા જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/