fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પે સેન્ટર શાળા નંબર એક (તાલુકા શાળામાં) વન્યજીવ પ્રશ્નોત્તરીની સ્પર્ધા કરવામાં આવી

સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર એકમાં વન્યજીવ પ્રશ્ર્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું    સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર એક (તાલુકા શાળામાં) વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત નોર્મલ રેન્જ સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વન્યજીવ પ્રશ્નોત્તરીની સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં આર.એફ.ઓ શ્રી પી એન ચાંદુસાહેબ તેમજ ફોરેસ્ટર શ્રી જે.વી ડોડીયા સાહેબ અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટમાંથી પ્રમુખ શ્રી તથા શાળાના પ્રિન્સિપાલશ્રી મહેશભાઈ જાદવ તેમજ હિતેશભાઈ જોષી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/