fbpx
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં” અમરેલીના યુવા ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા નુ સ્વાગત,સન્માન અને અભિવાદન કરાયું “

અમરેલી ના યુવા ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક સ્નેહી શ્રી કૌશિક વેકરિયા એ આજે શ્રીજી વિદ્યાર્થી ભુવન ની શુભેચ્છા મુલાકાતે કરેલ ત્યારે શાળા તથા છાત્રાલયના ના નાના નાના બાળકોએ ખુબ જ ઉત્સાહ થી શ્રી કૌશિકભાઈ વેકરિયા નુ સ્વાગત,સન્માન અને અભિવાદન કરેલ….. શાળા તથા છાત્રાલય નો સુંદર માહોલ જોઈને તેઓ ખુબ પ્રભાવિત થયેલ… સાથે સાથે શ્રીજી વિદ્યાર્થી ભુવન ની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળીને ખુશી વ્યક્ત કરીને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય સાથે શ્રેષ્ઠ કારકિર્દી માટે આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/