fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.  ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૫૮૮/ ૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(એન), ૧૧૪, ૫૦૬(૨) તથા પોકસો એકટ કલમ ૪, ૬, ૧૭ મુજબના ગુનાનો આરોપી છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, મજકુર આરોપી ને ટેકનીકલ સોર્સ અને બાતમી હકીકત આધારે તા.૧૦/૧૦/૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. .

પકડાયેલ આરોપીની વિગતઃ-
સુરેશ પરશોતમભાઇ સોલંકી, ઉ.વ.૨૩, રહે.હડમતીયા, તા.રાજુલા, જિ.અમરેલી હાલ રહે.વિજપડી, ધાર પાછળ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/