fbpx
અમરેલી

વાહનોમા સફેદ LED લાઈટ અને હેવી હેલોજન લાઈટ પર પ્રતિબંધ મુકવા બાબત…

જય ભારત સાથ જણાવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને ગુજરાત રાજ્યમાં ટુ-વ્હીલર થ્રી- વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોમાં જે પ્રકારે સફેદ LED લાઇટ અને હેલોજન લાઇટ લગાવવામાં આવી રહી છે તેના લીધે રોડ ઉપર અકસ્માતો વધુ થઈ રહ્યા છે.પરિણામે ગુજરાતના લોકો અકાળે મોતનો કોળીયો બની રહ્યા છે,જે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય માર્ગ અકસ્માતોને લીધે અકાળે મૃત્યુ પામતા લોકોનો મૃત્યુઆંક ઘટાડવા માટે વાહનોમાં પહેલા સરકારના નીતિનિયમ પ્રમાણે જે લાઇટ હતી તે રેગ્યુલર લાઇટ ફરીવાર અમલમાં લાવવામાં આવે તેવી આપ સાહેબશ્રીને લાગણી સહ ભલામણ કરુ છું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/