fbpx
અમરેલી

સાંજણટીંબા ગામે ગ્રામ પંચાયત દ્રારા નખાયેલ બ્લોક રોડ અને આર.સી.સી.રોડ ના કામ માં ભ્રષ્ટાચાર ની બુ

સાંજણટીંબા ગામે ગ્રામ પંચાયત દ્રારા બ્લોક રોડ અને ૩ સી.સી. રોડના કામ વિના થયેલ ચુકવણાની રૂા . ૯,૩૨,૮૪૬ ની તપાસ કરી પગલા ભરવા બાબત . . સવિનય જયભારત સાથ ઉપરોક્ત વિષયે આપ ને જણાવવાનું કે , સાજણટીંબા તા . મોટા લીલીયા જી.અમરેલી ગામે ગ્રામ પંચાયત દ્રારા ( ૧ ) ૧૪ માં નાણાપંચમાં કમ્પ્લીશન સર્ટી તા . ૨૮/૬/૨૦૧૭ રૂા . ૧,૩૮,૦OO | – હરીજનવાસમાં સીસીરોડ ( ૨ ) એટીવીટી ગ્રાન્ટમાં વર્ષ ૨૧/૯/૨૦૧૬ માં સી.સી. રોડ પ્લોટ એરીયા રૂા . ૧,૭૪,૪૬૯- સી.સી. રોડ ( ૩ ) એટીવીટી ગ્રાન્ટ વર્ષ તા . ૬/૧૦/૨૦૧૬ સી.સી. રોડ પ્લોટ એરીયા રૂા . ૨,૯૯,૯૫૫ / – ( ૪ ) ૧૪ માં નાણાપંચ તા . ૧૪/૬/૨૦૧૬ ના ચિત સ્થળ વિઠલભાઈ તોગડીયાના ઘર પાસે બ્લોક રોડના રૂા . ૧,૨૦,૧OO | ના અને ( ૫ ) વર્ષ ૨૬/૬/૨૦૧૭ ના વિવેકાધીન ગ્રાન્ટના સૂચિત સ્થળ વિઠલભાઈ તોગડીયાના ઘરપાસે રૂા . ૨,૦૦,૦૦૦ / – બે લાખના આમ કુલ રૂા . ૯,૩૨,૮૪૬ / – ના કામો સ્થળ ઉપર થયેલ જ નથી . આ બાબતે અમોએ તા . ૭/૬/૨૦૧૯ અને બીજી ૧૬/૯/૨૦૧૯ ની અરજીઓ તપાસના કાક્રમે કરવા છતા લીલીયા તાલુકા વિકાસ અધિકારી કે પ્રતુ સાવરકુંડલા દ્વારા સબંધીત કામે તપાસ . અધીકારી કે પ્રાંત સાવરકુંડલા દ્રારા સબંધીત ફ્રકામે તપાસ કરવામાં આવેલ નથી . 020 તો આ બાબતે થયેલ કામનાં બોગસ બીલોના ચુકવણા તેમ કમ્પલીશન આપના – તમામ જવાબદારો સામે તપાસ થવા અમારીઆ લેખીત રજુઆત છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/