fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય તથા શાસક પક્ષના નેતા આલ કરસનભાઈ.બી રબારી હવે એક્શન મોડમાં..

સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડની બંને સાઇડમાં સ્વચ્છતા અને આરોગ્યને લક્ષમાં રાખી  રસ્તાની બંને સાઇડમાં રહેલ ખાડા ટેકરા કે પ્લાસ્ટિક સમેતના કચરાને દૂર કરવો જરૂરી હોય. સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં ઉત્સાહી નગરપાલિકા પતિ સદસ્ય તથા શાસક પક્ષ નેતા કરશનભાઈ બી. આલ રબારીનાં ધ્યાનમાં આવતાં તેમને પોતાને પણ આ વિસ્તારને ચોખ્ખો કરવાનો જરૂરી લાગતાં નગરપાલિકાના સહયોગથી  રોડની બંને સાઇડમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

સાવરકુંડલા હાથસણી રોડ સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના પતિ સદસ્ય શાસક પક્ષના નેતા આલ કરશનભાઈ બી રબારી હાથસણી રોડની બંને સાઈડની સફાઈ કામગીરી દરમિયાન સતત માર્ગદર્શન આપતાં જોવા મળ્યાં હતાં. વધુ સુખદ સમાચારની અપેક્ષા સાથે સમયનો ઇંતેજાર. આમ પણ હાથસણી રોડ પર લોકોની ઘણી ચહલપહલ રહેતી હોય લોકોની સુવીધા માટે પણ રોડની સાફ સફાઈ જરૂરી હોય. ભાઈશ્રી કરશનભાઈ આલની કામગીરી યોગ્ય સમયે અને યોગ્ય રીતે થઈ રહી છે એવી વેળાએ આસપાસના રહીશો દ્વારા પણ આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં લોકોને સારા રોડ, રસ્તા અને ફૂટપાથની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થાય તેવું ઇચ્છી રહ્યા છે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/